જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભાવનગર હેઠળનાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આઉટસોર્સથી મનરેગા યોજનામાં જગ્યા ભરવા માટેનું અરજી ફોર્મ

આઉટસોર્સ આધારિત માનવબળ મેળવવા માટેની જાહેરાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગર કચેરી તથા તાલુકા કક્ષાની કચેરીઓ માટે મનરેગા યોજના માટે આઉટસોર્સથી માનવબળ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની સેવા માટે તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૧૨/૦૭/૨૦૨૫ દરમ્યાન સુચના મુજબ અરજી કરવાની રહેશે. 👉🏻 અરજી ફોર્મ ભરવા અહી ક્લીક કરો.