જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-દેવભુમી દ્વારકા હેઠળનાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આઉટસોર્સથી એન.આર.એલ.એમ. યોજનામાં જગ્યા ભરવા માટેનું અરજી ફોર્મ

આઉટસોર્સ આધારિત માનવબળ મેળવવા માટેની જાહેરા ત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભુમી દ્વારકા કચેરી તથા તાલુકા કક્ષાની કચેરીઓ માટે એન.આર.એલ.એમ. યોજના માટે આઉટસોર્સથી માનવબળ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની સેવા માટે તા.૧૯/૦૮/૨૦૨૫ થી તા.૨૨/૦૮/૨૦૨૫ દરમ્યાન સુચના મુજબ અરજી કરવાની રહેશે. 👉 અરજી કરવા માટે અહીં ક્લીક કરો.. ભરતી પ્રક્રિયા પુર્ણ થયેલ છે..