જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-દેવભુમી દ્વારકા હેઠળનાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આઉટસોર્સથી એન.આર.એલ.એમ. યોજનામાં જગ્યા ભરવા માટેનું અરજી ફોર્મ
આઉટસોર્સ આધારિત માનવબળ
મેળવવા માટેની જાહેરાત
જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સી, દેવભુમી દ્વારકા કચેરી તથા તાલુકા કક્ષાની કચેરીઓ માટે એન.આર.એલ.એમ. યોજના માટે આઉટસોર્સથી માનવબળ મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની
સેવા માટે તા.૧૯/૦૮/૨૦૨૫ થી તા.૨૨/૦૮/૨૦૨૫ દરમ્યાન સુચના મુજબ અરજી કરવાની
રહેશે.
Comments
Post a Comment